OPD Services







બી એમ પરીખ ફાઉન્ડેશન ટ્રસ્ટ મલ્ટિસ્પેશિયાલિટી ચેરિટેબલ હોસ્પિટલ

   હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

  • બધીજ ઇન્સ્યોરન્સ કંપનીની થર્ડ પાર્ટી કેશલેસ સુવિધા ઉપલબ્ધ. (સિવાય કે હેલ્થકેર અને સ્ટાર હેલ્થકેર)
  • જનરલ સર્જરી :- એપેન્ડિક્સ, સારણગાંઠ, પાઈલ્સ, સુન્નન્ત, મસા અને આંતરડાના તેમજ જનરલ સર્જરીના અન્ય ઓપરેશન
  • ઓર્થોપેડિક સર્જરી :- હાથ પગના ફેક્ચર, થાપાના સાંધા બદલવાના અને ઘૂંટણના સાંધા બદલવાના ઓપરેશન તેમજ હાડકાના અન્ય ઓપરેશન
  • નાક કાન ગળા ની સર્જરી :- ગળાના કાકડાનું ઓપરેશન, કાનનો પડદો નાખવો, નાકની હાડકી સીધી કરવી, નાકના મસાનું ઓપરેશન તેમજ અન્ય ઓપરેશન, ઓડિયોગ્રાફી ટેસ્ટ (ફી ૪૦૦/- રૂપિયા)
  • આંખની સર્જરી :- ફેંકો મશીનથી મોતિયાના ઓપરેશન તેમજ મશીનથી નંબર કાઢી આપવા
  • ગાયનેક સર્જરી :- ગાયનેકમાં કોથળીના ઓપરશન તેમજ ગાયનેક પ્રોસિજર
  • સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ:- સવારે અને બપોરની ઓપીડી માત્ર ૩૦/- રૂપિયામાં
  • નાના બાળકોના ડૉક્ટર ૦૧-૦૪-૨૦૨૬ થી ઉપલબ્ધ.
  • સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ :- દરેક મહિનાના છેલ્લા શનિવારે બપોરે ૧૨ થી ૨ સુધી ઝાયડસ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા (ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ અને ઓન્કોલોજીસ્ટ) નો કેમ્પ (કન્સલ્ટેશન ફી માત્ર ૩૦૦/- (૪૦% ડીસકાઉન્ટ સાથે))
  • મગજના સુપરસ્પેશ્યલિસ્ટ ડૉક્ટર દર બુધવારે ઉપલબ્ધ (કન્સલ્ટેશન ફી માત્ર ૨૦૦/-)
  • ફીજીઓ થેરાપી :- સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૩૦ થી ૫:૩૦ (ફી ૫૦/- થી ૬૦/- રૂપિયા)
  • ડેન્ટલ ટ્રીટમેન્ટ:- સવારે ૧૦ થી સાંજના ૫:૩૦ (૪૦% થી ૬૦ % ઓછા દરે)
  • ફિઝિશયન:- ઓપી ડી સવારે ૯ થી ૧૧ અને બપોર ૩ થી ૫:૩૦ (કૅન્સલટેશન અને રી-કૅન્સલટેશન માત્ર ૩૦ /- રૂપિયા) પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (ફી ૪૦૦/- રૂપિયા)
  • ઇકો :- મંગળવારે અને શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ ( ૮૦૦/- રૂપિયા)
  • સોનોગ્રાફી :- સવારે ૮:૩૦ થી સાંજના ૭ સુધી (૪૦૦/- થી ૬૦૦/- રૂપિયા)
  • લેબોરેટરી :- સવારે ૮ થી સાંજના ૭ સુધી (પ્રાઇવેટ કરતા ૪૦% થી ૫૦% ઓછા દરે)
  • એમ.આર.આઈ અને સી.ટી સ્કેનમાં ૩૦% થી ૪૦% ઓછા દર.
  • ડિજિટલ એક્સ-રે:- સવારે ૮:૩૦ થી સાંજના ૬ સુધી (૧૫૦/- રૂપિયા)
  • એક્સ-રે પ્રોસિજર :- સવારે ૮:૩૦ થી સાંજના ૬ સુધી (બેરિયમ પ્રોસિજર ૭૫૦/- એચ.એસ ગ્રાફી ૧૬૦૦/- રૂપિયા)
  • મેડિકલ સ્ટોર :- સવારે 8:30 થી સાંજના 6 સુધી (જનરીક દવાઓ ઉપર ૧૫% થી ૮૦% ડિસ્કાઉન્ટ)
  • જનરલ વોર્ડ :- (સ્ટે + નર્સિંગ સેવા+ આર.એમ.ઓ સર્વિસ + કન્સલ્ટન્ટ ડોકટર વિઝિટ સાથે) ૪૦૦/- રૂપિયા (ફ્રી ચા, નાસ્તો, બન્ને ટાઈમ જમવાનું, તેમજ ટી.વી, એ.સી, ફ્રિજ ની સુવિધા સાથે)
  • સેમી સ્પેશ્યલ રૂમ :- (સ્ટે + નર્સિંગ સેવા+ આર.એમ.ઓ સર્વિસ + કન્સલ્ટન્ટ ડોકટર વિઝિટ સાથે) ૧૫૦૦/- રૂપિયા (ફ્રી ચા, નાસ્તો, બન્ને ટાઈમ જમવાનું, તેમજ ટી.વી, એ.સી, ફ્રિજ ની સુવિધા સાથે)
  • સ્પેશ્યલ રૂમ :- (સ્ટે + નર્સિંગ સેવા+ આર.એમ.ઓ સર્વિસ + કન્સલ્ટન્ટ ડોકટર વિઝિટ સાથે) ૨૦૦૦/- રૂપિયા (પ્રાઇવેટ રૂમ, ફ્રી ચા, નાસ્તો, બન્ને ટાઈમ જમવાનું, તેમજ ટી.વી, એ.સી, ફ્રિજ ની સુવિધા સાથે)
  • હોસ્પીટલના બાકીના તમામ ચાર્જ પ્રાઇવેટ કરતા ૩૦ થી ૫૦ % ની રાહત દરે ઉપલબ્ધ છે.

O.P.D. CHARGESI.P.D CHARGES
SR. NOSERVICE NAMERATEGENERAL WORD - 400/- RS    PER DAY
1CONSULTATION OF ALL BRANCHES30INCLUDING TREATING DOCTOR ROUND, NURSING CHARGE, STAY FACILITY WITH T.V., FREEZE, A.C., EPBX, FREE TEA, BREAKFAST, LUNCH, DINNER ETC.
2RECONSULTATION OF ALL BRANCHES30
3DENTAL CONSULTATION30
4DENTAL X-RAY40SEMI SPECIAL - 1500/- RS        PER DAY
5SUPER SPECIAL CONSULTATION200
6SUPER SPECIAL RECONSULTATION200INCLUDING TREATING DOCTOR ROUND, NURSING CHARGE, SEPARATE STAY FACILITY WITH T.V., FREEZE, A.C., EPBX, FREE TEA, BREAKFAST, LUNCH, DINNER ETC.
7DIGITAL X-RAY(PER X-RAY)150
8SONOGRAPHY (RATE AS PER TYPE OF SONOGRAPHY (50 TO 60% OFF THEN PRIVATE CHARGES )(Rate Aa Per  Annexure-A))400 TO 2500
9COLOUR DOPPLER/DOPPLER (Rate Aa Per  Annexure-B)650 TO 6000SPECIAL - 2000/- RS                      PER DAY
10LABORATORY (RATE AS PER TYPE OF TEST AT SUBSIDIARY RATE (40 TO 50% OFF THEN PRIVATE CHARGES )) INCLUDING TREATING DOCTOR ROUND, NURSING CHARGE, SEPARATE STAY FACILITY WITH T.V., FREEZE, A.C., EPBX, FREE TEA, BREAKFAST, LUNCH, DINNER ETC.
11ECG100IPD EMERGENCY DOCTOR VISIT IN DAY - 500/- RS
12ECHO800
13P.F.T.400IPD EMERGENCY DOCTOR VISIT IN NIGHT - 600/- RS
14AUDIOMETRY400
15CT SCAN OUTSOURCE (Discounted Rate Type of CT Scan As Per  Annexure-C)900 TO 5400IPD EMERGENCY SPECIAL DOCTOR VISIT IN DAY- 700/- RS
16MRI OUTSOURCE (Discounted Rate Type of MRI As Per  Annexure-D)1400 TO 9100IPD EMERGENCY SPECIAL DOCTOR VISIT IN NIGHT- 1000/- RS